Solar roof-top subsidy scheme in Gujarat 2020-2021
વર્ષ 2020-2021 માટે આવી છે સોલર રૂફ-ટોપ માં સબસિડી
આપણે સૌપ્રથમ જાણી લયએ કે આપણે સોલર શામાટે મૂકવું જોઇએ
- આપના ઘર માં આવતો વિધુત પાવર એ મોટા ભાગે કોલસા સળગાવી ને મેળવવામાં આવે છે જેનાથી પર્યાવરણ માં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્ષાઈડ ઠલવાય છે. એક રિચર્ચ મુજબ કોલસા વડે એક યુનિટ વીજળી ઉત્પન કરવા થી વાતાવરણ માં 0.72kg કાર્બન ડાયોક્ષાઈડ ઠલવાયછે, જેના લીધે વૈશ્વિક તાપમાન માં વૃધી થવા લાગી છે. વાતાવરણમાં અનિયમિત ફેરફાર થવા લાગ્યા છે, સૂર્ય ના હાનિકારક કિરણો સામે રક્ષણ આપતું ઓજોન લેયર માં પણ ક્ષતિ આવવા લાગી છે, નદીઓ સુકાવા લાગી છે, વરસાદ અનિયમિત વરસે છે, દરિયાની સપાટી માં વધારો થઈ રહ્યો છે, તાપમાન વધવાને કારણે પૃથ્વી પરના સૌથી મોટા મીઠા પાણી ના સ્રોતએવા બરફ ના પહાડ પીગળવા લાગ્યા છે. દાવાદળ નું પ્રમાણ વધી રહ્યું છે, જંગલો નસ્ટ થવા લાગ્યા છે.
- જો આપણે સોલર વડે ઉત્પન થતો વિધુત પાવર વાપરીએ તો ઉપરની તમામ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ તને ઓછી કરી શકાય તેમ છે. કારણકે સોલર થી કોઈપણ જાત ના હાનિકારક વાયુઓ વાતાવરણ માં ફેલાતા નથી.
- જો આપણે 3 કિલો વોટ નો સોલર પ્લાન્ટ લગાવીએ તો આપણે 150 સાગનાં વૃક્ષો ઉછેરવા સમાન છે.
- સોલર સિસ્ટમ ના ખર્ચ નું વળતર 3 થી 4 વર્ષ માં મળી જાય છે. સોલર પ્લાન્ટ ની મર્યાદા ઓછામાં ઓછી 25 વર્ષ ની હોય છે તેથી પૂરો લાભ મળે છે. આપણે જોતાં આવી રહ્યા છીયે તેમ દિન-પ્રતિદિન યુનિટ ના ભાવ માં વધારો થતો જોવા મળી રહ્યો છે, અને તે ભવિષ્યમાં પણ વધ છે જ. જેથી વીજળીના વધારે પડતાં બિલ થી બચવા સોલર બેસ્ટ વીકલ્પ છે(વધારે માહિતી માટે ફોન કરો :- 7434972242, 9054344475)
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સોલર રૂફ-ટોપ સબસિડી ની અંદર 3 કિલો વોટ સુધી 40 ટકા અને 3 થી 10 કિલો વોટ સુધી 20 ટકા સબસિડી આપવામાં. આ માટે સૌપ્રથમ તમારે સોલર વિક્રેતા નો સંપર્ક કરવાનો રહશે.સોલર વિક્રેતા તમને કેટલા કિલો વોટ ની સિસ્ટમ ની જરૂર છે તે જણાવ છે જેનાથી તમે વધારે માં વધારે વળતર મેળવી શકો.
સોલર મૂકવતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબત.
- વપરાશ મુજબ સોલર મૂકવવું. જેમકે તમારે લાઇટ બિલ મહિને ૪૦૦ યુનિટ આવે છે. ૧ કિલો વોટ સોલર મહિને આવરેજ ૧૨૦ યુનિટ ઉત્પન કરે છે. તેથી તમારે ૪૦૦/૧૨૦=૩.૩ કિલો વોટ નું સોલર લગાવવું જોઈએ.
- સોલર બુકિંગ કરાવતા પહેલા સોલર વિક્રેતા ની પાસે તમારા ઘર ની વિઝિટ કરાવવી, જેથી એકસ્ટ્રા ફબ્રિકેશન ની કેટલી કિમત થસે, સોલર પ્લાન્ટ પર છાયો આવે તેવું તો નથી તેનુ પણ ખાસ ધ્યાન રાખવા માં આવે. (સોલર વીશે માહિતી મેળવવા ફોન કરો :- ૭૪૩૪૯૭૨૨૪૨,૯૦૫૪૩૪૪૪૭૫).
- સોલર વિક્રેતા પાસે પહેલાથીજ સોલર પેનલ કઈ કંપની ની આવછે , ઇનવર્ટર કઈ કંપની નુ આવ છે, વાયર, લોખંડ વગેરે વિષે પહેલા માહિતી મેળવવી સારી.
- તમારી અગાસી પર સ્ટ્રક્ચર બનાવે ત્યારે સિમેન્ટ બ્લોક કોણ ભરછે તે જાણવું. સરકાર ના નિયમ મુજબ તે સોલર વિક્રેતા એ કામ કરવા નું હોય છે
- સિસ્ટમ નું અરથીંગ બરાબર થયું છે કે નય તે ચેક કરવું.
- સોલર પ્લાન્ટ નું પર્ફોમન્સ ચેક કરવા દર ૬ મહિને ટેક્નીસન આવવો જોય એ તેની ખત્રિ કરવી.
- સોલર પ્લાન્ટ લાગ્યા પછી સોલર વિક્રેતા પાસે સિસ્ટમ ના વોરંટી સર્ટિફિકેટ ફરજિયાત લેવા.
- વેરા બિલ અથવા વેરા રસીદ
- લાઇટ બિલ.
- આધાર કાર્ડ ( જે વ્યક્તિ નું નામ લાઇટ બિલ અને વેરા બિલ માં હોય તેનું)
- મોબાઇલ નંબર.
- ઘર નું google લોકેશન.
પુરાવા આપતી વખતે ધ્યાન માં રાખવાની બાબત એ છે કે લાઇટ બિલ, વેરા બિલ અને આધાર કાર્ડ માં નામ સરખું હોય. જો નામ સરખું ના હોય અગાવ થીજ નામ સરખું કરવી લેવું.

Comments
Post a Comment