Posts

Solar roof-top subsidy scheme in Gujarat 2020-2021

Image
            વર્ષ 2020-2021 માટે આવી  છે સોલર રૂફ-ટોપ માં સબસિડી                      આપણે સૌપ્રથમ જાણી લયએ કે આપણે સોલર શામાટે મૂકવું જોઇએ આપના ઘર માં આવતો વિધુત પાવર એ મોટા ભાગે કોલસા સળગાવી ને મેળવવામાં આવે છે જેનાથી પર્યાવરણ માં મોટા પ્રમાણમાં  કાર્બન ડાયોક્ષાઈડ ઠલવાય છે. એક રિચર્ચ મુજબ કોલસા વડે એક યુનિટ વીજળી ઉત્પન કરવા થી વાતાવરણ માં   0.72kg કાર્બન  ડાયોક્ષાઈડ ઠલવાયછે, જેના લીધે વૈશ્વિક તાપમાન માં વૃધી થવા લાગી છે. વાતાવરણમાં અનિયમિત ફેરફાર થવા લાગ્યા છે, સૂર્ય ના હાનિકારક કિરણો સામે રક્ષણ આપતું ઓજોન લેયર માં પણ ક્ષતિ આવવા લાગી છે, નદીઓ સુકાવા લાગી છે, વરસાદ અનિયમિત વરસે છે, દરિયાની સપાટી માં વધારો થઈ રહ્યો છે, તાપમાન વધવાને કારણે પૃથ્વી પરના સૌથી મોટા મીઠા પાણી ના સ્રોતએવા બરફ ના પહાડ પીગળવા લાગ્યા છે. દાવાદળ નું પ્રમાણ વધી રહ્યું છે, જંગલો નસ્ટ થવા લાગ્યા છે.  જો આપણે સોલર વડે ઉત્પન થતો વિધુત પાવર વાપરીએ તો ઉપરની તમામ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ તને ઓછી કરી શકાય તેમ છે. કારણકે સોલર થી કોઈપણ જાત ના હાનિકારક વાયુઓ વાતાવરણ માં ફેલાતા નથી.   જો આપણે 3 કિલો વોટ નો સોલર પ્લાન